5G Phones: 20000 થી ઓછા રૂપિયામાં સારી કંપનીના 5G મોબાઈલ ફોન: હાલમાં લોકો 4G ને બદલે 5G નેટવર્કનો ઉપયોગ કરતાં થયા છે. જીઓ દ્વારા સૌપ્રથમ 5G નેટવર્કની શરૂઆત કરવામાં આવી છે. લોકોને ઇન્ટરનેટની સ્પીડની મજા માણી રહ્યા છે. પરંતુ બધા લોકોના મોબાઈલ 5G હોતા નથી જેના કારણે આ લાભ લઈ શકતા નથી. પરંતુ લોકોને 5G ફોન મોંઘા હોવાને લીધે તે લેવા પરવળે નહીં. પરંતુ અમે તમને 20000 થી ઓછી કિંમતના 5G Phones વિશે જણાવીશું તેની તમે ખરીદી કૃ શકો છો.
5G Phones
આપણાં દેશમાં 5G નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકોને હવે સ્પીડી નેટવર્કની જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરવા માટે 5G મોબાઈલની પણ જરૂર પડશે. આ માટે, જો તમે નવો 5G સ્માર્ટ મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો અને જો તમારું બજેટ 20000 રૂપિયાથી ઓછું છે. તો અહીં અમે તમને કેટલાક સારા ઓપ્સન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ આ બેસ્ટ 5G મોબાઈલ વિશે.
આ પણ જુઓ: ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર, આ રીતે જુઓ તમારૂ પરિણામ ઓનલાઇન, whastapp પર મેળવો SSC પરિણામ
iQOO Z7 મોબાઈલ
5G Phones અંતર્ગત લોકો માટે આ iQOO Z7 મોબાઈલને કંપનીની વેબસાઇટ પરથી રૂ. 18,999 ની શરૂઆતની કિંમતે ખરીદી કરી શકો છો. આ મોબાઈલ ફોન MediaTek Dimensity 920 5G prosesor, 64MP કેમેરા, AMOLED ડિસ્પ્લે અને 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોન બેસ્ટ ઓપ્સન છે.
OnePlus Nord CE 3 Lite 5G મોબાઈલ
OnePlus Nord CE 3 Lite 5G ફોન ની ખરીદી કરવા માટે હાલમાં આ ફોન માર્કેટ માં આવી ગયો છે અને તે કંપનીની વેબસાઇટ મળી રહેશે. આ OnePlus Nord CE 3 Lite 5G ફોન ની કિંમત રૂ. 19,999ની ખરીદી કરી શકાય છે. આ મોબાઈલ વિશે વાત કરવામાં આવે તો Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર, 108MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
OPPO A78 5G મોબાઈલ
5G Phones માં વાત કરવામાં આવે તો OPPO A78 5G ખરીદ કરતાંઑ માટે આ મોબાઈલને કંપનીની સતાવાર વેબસાઇટ પરથી રૂ. 18,999માં ખરીદી કરી શકો છો. આ ફોનની વિશેષતાની વાત કરવામાં આવે તો તેમાં 5000mAh બેટરી, 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, 50MP કેમેરા અને MediaTek Dimensity 700 પ્રોસેસર સુવિધા આવે છે.
આ પણ જુઓ: શા માટે લખવામાં આવે છે ડેબિટ કાર્ડ 16 અંક, આ 16 અંકની અંદર હોય છે અગત્યની માહિતી
Realme 10 Pro 5G મોબાઈલ
આ મોબાઈલ ની વાત કરવામાં આવે તો ગ્રાહકો આ Realme સ્માર્ટફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી રૂ. 18,999 ની કિંમતે ખરીદી શકે છે. આ મોબાઈલ ની વિશેષતા બાબતે વાત કરવામાં આવે તો 108MP કેમેરા, 120Hz ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસર અને 5000mAh બેટરી જેવી સુવિધા મળે છે.
Redmi Note 12 5G મોબાઈલ
Redmi Note 12 5G ફોન વિશે વાત કરીએ તો લોકો આ સ્માર્ટફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી 17,999 રૂપિયાની કિંમતે ખરીદી કરી શકે છે. આ ફોન Qualcomm Snapdragon 4 Gen 1 પ્રોસેસર, 6.67-inch FHD + સુપર AMOLED ડિસ્પ્લે, 48MP કેમેરા અને 5000mAh બેટરી જેવી સુવિધા મળે છે.
ઉપર મુજબ ના તમે ગમે તે 5G ફોન ની ખરીદી કરી શકો છો. આ બધા સારી બેસ્ટ કોલિટી ધરાવતા મોબાઈલ અને સારી સુવિધા વાળા મોબાઈલ છે. જે તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી કરી શકો છો.
અગત્યની લીંંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
whatsapp Group જોડાવા માટે | અહિં ક્લીક કરો |

Redmi Note 12 5G મોબાઈલ ની કિંમત કેટલી છે ?
17999
OnePlus Nord CE 3 Lite 5G મોબાઈલ ની કિંમત કેટલી છે ?
19999
1 thought on “5G Phones: 20000 થી ઓછા રૂપિયામાં સારી કંપનીના 5G મોબાઈલ ફોન, જુઓ આ 5 શ્રેષ્ઠ ફોન”