Best Split AC: 35000થી ઓછી કિમતના 5 એસી! 52 ડિગ્રી તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત.

Best Split AC: હાલ ઉનાળાના સિઝન ચાલી રહી છે ત્યારે વધુ ગરમીને લીધે લોકોને અકળામણ થતી હોય છે. ત્યારે લોકો ઠંડક મેળવવા જુદા જુદા પ્રકારના નુસખા કરતાં હોય છે. સારી ઠંડક મેળવવા લોકો એસી નો ઉપયોગ કરે છે ત્યારે ઘણા લોકોનું બજેટ એટલું હોતું નથી કે તેઓ મોંઘા એસી ખરીદી શકે. પરંતુ અમે તમને કેટલાક સારા સ્પ્લિટ એસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત 35000 કરતાં પણ ઓછી છે. જે એસી તમને 52 ડિગ્રીની તાપમાનની ગરમીમાં પણ ઠંડક આપશે.

52 ડિગ્રી તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત

Best Split AC: હાલના સમય ગરમી એટલી વધી રહી છે કે એસી વગર તો કોઈ કામ કરવું ખૂબ મુશ્કેલ છે હાલ ગરમ હવામાન જોઈને તમે પણ વિચારી રહ્યા છો કે નવા એસી ની ખરીદી કરી લઈએ પરંતુ ઘણી વખત બજેટના કારણે પણ એસી ની ખરીદી કરવી મુશ્કેલ છે ત્યારે તેના માટે સારો રસ્તો છે કે સ્પ્લિટ એસી ઘરે લાવવું જોઈએ, જે તમને 52 ડિગ્રી કરતાં વધુ તાપમાનની ગરમીમાં પણ ઠંડક આપશે.

આ પણ જુઓ: પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી!રસોડામાં રહેલી 1 વસ્તુનો કરો ઉપયોગ

વ્હર્લપૂલ 1.5 ટન થ્રી સ્ટાર, ફ્લેક્સિકૂલ ઇન્વર્ટર સ્પ્લિટ AC

Best Split AC: વ્હર્લપૂલ 1.5 ટન થ્રી સ્ટાર ફ્લેક્સિકૂલ ઇન્વર્ટર સ્પ્લિટ AC એ પાવરફૂલ એસી છે જે તમારા રૂમને ઠંડો અને આરામદાયક બનાવી દે છે. તેમાં કન્વર્ટિબલ 4-ઇન-1 cooling મોડ છે જેથી તમે કુલિંગ, હીટિંગ, ડિહ્યુમિડિફાઇંગ અને ફેન મોડ્સ વચ્ચે સ્વિચ કરી શકો. આ AC 3 સ્ટાર રેટિંગ સાથે આવે છે. તેમાં ડસ્ટ ફિલ્ટર, ટેમ્પરેચર હિડન ડિસ્પ્લે જેવા અનોખા ફીચર્સ પણ છે. તેની કિંમત 31,990 રૂપિયા છે.

Daikin 1 ટન થ્રી star ઇન્વર્ટર સ્પ્લિટ એસી

Best Split ACdaikin 1 ટન થ્રી સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ AC એ ઉચ્ચ કાર્યક્ષમ એસી છે જે Dual inverter compressor સાથે આવે છે.તેની કાર્યક્ષમતા 1 ટન છે, અને તે 3-star Energy રેટિંગ સાથે આવે છે, જેથી તમે વીજળીના બિલમાં બચત કરી શકો છો. આ model સ્લીપ મોડ અને ઓટો હ્યુમિડિફિકેશન સાથે આવે છે. તેની કિંમત 32,990 રૂપિયા છે.

LLOYD 1.5 ટન 3 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ AC

LLOYD 1.5 ટન 3 star ઇન્વર્ટર સ્પ્લિટ AC પરફોર્મન્સ છે, જે કાર્યક્ષમ ઠંડક પ્રદાન કરે છે અને વીજળીનો બચાવ કરે છે.

આ પણ જુઓ: ખરાબ પેટ માટે અગત્યની 9 જેટલી આયુર્વેદીક ઉપચાર.

વોલ્ટાસ 1.4 ટન 3 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ AC

વોલ્ટાસ 1.4 ટન 3 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ AC ટકાઉ Copper Condenser સાથે આવે છે. તેમાં Adjustable cooling સેટિંગ્સ પણ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે લોકોને તેમાં Anti dust filter મળે છે.તેમાં ઓટો રીસ્ટાર્ટ ફીચર છે જે power cut પછી એસી ને રીસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. તેમાં ટાઈમરની સુવિધા હોય છે, જે ચોક્કસ સમય પછી એસીને બંધ કરવા માટે સેટ કરી શકાય છે. આ ACની કિંમત 31,999 રૂપિયા છે.

ફાઇવ ઇન વન કન્વર્ટિબલ સુવિધા વાળું AC

35000થી ઓછી કિમત જોરદાર 5 એસી! 52 ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત: આ ફાઇવ -ઇન- વન કન્વર્ટિબલ સુવિધા તમને કુલિંગ સેટિંગ્સને સમાયોજિત કરવામાં મદદ કરશે. તે star રેટિંગ સાથે આવે છે, જેથી તમે 30% સુધી લાઇટ બિલ બચાવી શકો. 5 ઇન 1 કન્વર્ટિબલ એસી જે 52°C ના તાપમાને પણ ઠંડુ થાય છે. તેની કિંમત 32,799 રૂપિયા છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Best Split AC
Best Split AC

આ એસી કેટલા ડિગ્રી તાપમાન માં પણ ઠંડક આપે છે?

52 ડિગ્રી

1 thought on “Best Split AC: 35000થી ઓછી કિમતના 5 એસી! 52 ડિગ્રી તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત.”

Leave a Comment