Debit Card: શા માટે લખવામાં આવે છે ડેબિટ કાર્ડ 16 અંક: આજકાલ ખાતા ધારકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં જ હોય છે. આ Debit Card ઉપર ખાતા ધારકનું નામ , 16 અંકો , તથા બેન્ક નું નામ વગેરે વિગતો લખેલી હોય છે. આ Debit Card ની પાછળના ભાગમાં CVV કોર્ડ પણ હોય છે. હાલ તો લોકો કોઈ પણ જગ્યાએ ઓનલાઈન પે મેન્ટ તથા UPI કરતાં થયા છે. તો પણ ઘણા લોકો હજી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. શું તમને જાણો છો કે તમારા ડેબિટ કાર્ડ પર લખવામાં આવેલ 16 અંક કેવા માટે હોય છે? તો ચાલો જાણીએ આ વિષેની માહિતી.
Debit Card
બેન્કોની સેવાઓ સમયની સાથે ખૂબ જ સરળ અને ઝડપી થઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે લોકોને પૈસા લેવા માટે કલાકો સુધી બેંકમાં લાઇન માં ઊભું રહેવું પડતું હતું. પરંતુ જયારે Debit card અને ATM કાર્ડની શરૂઆત પછી આ પ્રક્રિયા માથી ઝંઝટ મળી ગઈ. હવે કોઈ પણ સમયે ATMએ જઈને પૈસા ઉપાડી શકાય છે. સાથે જ રોકડ રકમપણ સાથે રાખવા ની ચિંતા મુકત થઈ ગયા છીએ.
હાલના સમયમાં UPI એ ઘણું કામ સિમ્પલ કરી દીધું છે છતાં પણ ઘણા લોકો એવા છે જે હજુ પણ Debit card રાખે છે અને તેના દ્વારા જ પેમેન્ટ કરે છે. કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડા કાર્ડમાં એવું તે શું છે? કે એવી તો કઈ Technology છે જેને કારણે સીધા બેંકમાંથી પૈસા કપાઈ જાય છે. ચાલો નીચે મુજબ જોઈએ.
આ પણ વાંચો:
Debit Card માહિતી
જે લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે એમને જોયું જ હશે કે ડેબિટ કાર્ડ પર 16 અંકનો નંબર છપાયેલો હોય છે. આ 16 અંકો માં જ તમારા કાર્ડની ખૂબ જ અગત્યની માહિતી છુપાયેલ હોય છે. આ આંકડાઓ તમારા વેરિફિકેશન, સિક્યુરિટી અને ઓળખ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કોઈપણ સ્થળે એ ડેબિટ કાર્ડથી પૈસા ચૂકવો છો ત્યારે તેમાં રહેલ એ 16 અંકો દ્વારા જ તમારો બેંક એકાઉન્ટ નંબર અને કાર્ડ કંપનીની માહિતી મળી મળે છે.
16 અંકની માહિતી
Debit Card માં છપાયેલા 16 અંકોમાંથી પહેલા 6 અંક ‘બેંક ઓળખ નંબર’ હોય છે. એ પછીના 10 આંકડાઓને કાર્ડ હોલ્ડર નો યુનિક નંબર કહેવામાં આવે છે. આ એટલા માટે કહેવામાં આવે છે કે જો ભૂલથી પણ કાર્ડ ખોવાઈ જાય તો તેને તરત જ બ્લોક કરી દેવું જોઈએ. ચાલો જાણીએ શું છે 16 અંકના અર્થ વિશે.
આ પણ વાંચો:
16 અંકનો અર્થ
Debit Card માં પહેલા 6 અંકો દર્શાવે છે કે કઈ કંપનીએ આ કાર્ડ જારી કર્યું છે. તેને જારી ઓળખ નંબર કહેવામાં આવે છે. આ સિવાયના 7 માં અંકો થી 15માં અંક સુધી બેંક ખાતા સાથે સંબંધિત હોય છે. અને કાર્ડનો 16મો અંક દર્શાવે છે કે તમારું કાર્ડ કેટલા સમય માટે માન્ય છે. છેલ્લા અંકને checksum Digit કહેવામાં આવે છે.
આપણી પાસે રહેલા ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ પર લખેલા 16 અંક ના ડીઝીટ ખૂબ જ અગત્યના હોય છે. આ આંકડા ક્યારેય કોઇ સાથે શેર ન કરવા જોઇએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

ડેબિટ કાર્ડ પર કેટલા અંકો લખેલા હોય છે ?
16 અંકો
1 thought on “Debit Card: શા માટે લખવામાં આવે છે ડેબિટ કાર્ડ 16 અંક, આ 16 અંકની અંદર હોય છે અગત્યની માહિતી”