Duolingo App: ઘરે રહીને શીખો સ્પોકન ઈંગ્લીશ એ પણ free મા, વિશ્વમા સૌથી વધુ use થતી એપ.

Duolingo App: આજકાલ લોકો પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમ શાળામાં અભ્યાસ કરવા મુક્તા હોય છે અને આજકાલ અંગ્રેજી બોલવું એ એક અગત્યનું પાસું બની ગયું છે ત્યારે આ જમણા પ્રમાણે અંગ્રેજીમાં વાત કરતાં આવડવું જરૂરી બની ગયું છે અથવા કોઈ વ્યક્તિ બીજા દેશમાં નોકરી અર્થે કે ભણવા માટે જાય ત્યારે તે દેશમાં બોલતી અંગ્રેજી ભાષા આવદ્વી ખૂબ જરૂરી છે ત્યારે વ્યક્તિ અંગ્રેજી શીખવા માટેના ક્લાસ કરતાં હોય છે તેમણે જણાવી દઈએ કે તમારે ઘરે રહીને અંગ્રેજી શીખી શકો છો આ એપથી. ચાલો જાણીએ આ એપ વિષે.

બીજી ભાષાઓ શીખવા માટે એવેલેબલ વેબસાઇટ્સ

● www.learnlanguage.com
આ વેબસાઇટની મદદથી અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન વગેરે જેવી વિદેશી ભાષાઓ શીખી શકાય છે.
● www.openculture.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટેના યૂ-ટ્યૂબ વીડિયો આપેલા છે.
● www.surfacelanguage.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટેના ઓડિયો લેસન, ક્વિઝ (પ્રશ્નોતરી) ઉપલબ્ધ છે.
● www.interpolyglot.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટે ઓડિયો લેસન, રમતો વગેરે ઉપલબ્ધ છે.

આ પણ જુઓ: પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી!રસોડામાં રહેલી 1 વસ્તુનો કરો ઉપયોગ

Duolingo App વિશે

  1. Duolingo App એ અંગ્રેજી તથા અન્ય ભાષા શીખવા માટેની ઘણી સારી અને ઉપયોગી મોબાઇલ એપ્લિકેશન છે. તેના દ્વારા તમે ૩૦ થી વધુ ભાષાઓ શીખી શકો છો.
  2. આ Duolingo App પર એક ભાષા પરથી બીજી ભાષા શીખી શકાય છે તે માટે તમે તેમાં ઉપલબ્ધ ભાષાએ પૈકી કોઈ એક ભાષા જાણતા હોવા જોઈએ,
  3. ભારતીય માન્ય ભાષાઓ પૈકીની હિન્દી ભાષા તેમાં ઉપલબ્ધ છે. શીખનાર આ હિન્દી ભાષા જાણતો હોય તે દરેક ભાષા માટે જુદી જુદી સંખ્યામાં અન્ય વિદેશી ભાષા શીખવા માટેના વિકલ્પો તેમાં આપેલા છે. જેમ કે, હિન્દી ભાષા જાણનાર માટે અંગ્રેજીભાષા શીખવા માટેનો એક જ વિકલ્પ આપેલો છે. જયારે અંગ્રેજી ભાષા જાણનાર માટે ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન વગેરે જેવી ૩૦ અલગ અલગ ભાષા શીખવા માટેના વિકલ્પો આપેલા છે. આ જ રીતે ચાઇનીઝ ભાષાના જાણકાર વ્યક્તિ માટે અંગ્રેજી, સ્પેનિશ વગેરે જેવી ૬ જેટલી ભાષા શીખવા માટેના વિકલ્પો આપેલા છે. એ રીતે જોઈએ તો હિન્દી ભાષાનો જાણકાર વ્યક્તિ પહેલાં અંગ્રેજી ભાષા શીખી અને પછી અંગ્રેજી પરથી બીજી ૩૦ વિદેશી ભાષા પૈકી કોઈપણ ભાષા શીખી શકે છે. ભાષા શીખવાની આ
  4. Duolingo App પર અંગ્રેજી શીખવાની પ્ર્ક્રિયા પ્રમાણમાં ઘણી સરળ અને ખૂબ રસપ્રદ છે.

આ પણ જુઓ: ખરાબ પેટ માટે અગત્યની 9 જેટલી આયુર્વેદીક ઉપચાર.

Duolingo Appના ફાયદાઓ

  1. Duolingo એ એક ફ્રી અને સેફટી વાળી મોબાઇલ એપ છે,
  2. Duolingo એ નવી ભાષા શીખવામાં ઘણી મદદ રૂપ છે.
  3. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે Duolingo થકી ભાષાના કૌશલ્ય વિકાસમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. Duolingo એ ગૂગલ પ્લે સ્ટોર પર શૈક્ષણિક એપની શ્રેણીમાં ભાષા શીખવા માટેની સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન છે, દરરોજના ૫ થી ૧૦ મિનીટના લેશનથી આ એપ દ્વારા શીખનારને મળેલા પ્રતિસાદના આધારે તેમણે કંઈક સિદ્ધ કર્યાની લાગણી થાય છે.
  4. આ એપ્લિકેશન શીખનારના પૂર્વજ્ઞાનના આધારે અને તેણે આપેલા પ્રશ્નના જવાબને આધારે આગળની પ્રવૃત્તિ આપ મેળે નક્કી કરે છે. જેથી દરેક શીખનારની ક્ષમતા મુજબ તેને આગળ ના સ્ટેપમાં મોકલવામાં આવેછે,
  5. શીખનાર જે ભાષા શીખતો હોય તે ભાષાનાં શબ્દો, વાક્યો, વાર્તાઓ વગેરે આ એપ બોલીને સંભળાવે છે, જેથી ભાષાના ઉચ્ચારણનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.
  6. આ Duolingo Appમાં આપવામાં આવતી પ્રવૃત્તિ અંગે શીખનારએ શબ્દ કે વાક્યોનું ઉચ્ચારણ પણ કરવાનું હોય છે અને Duolingo App તે ચકાસે છે, જેથી અધ્યેતા જે તે ભાષા બોલતાં પણ શીખી શકે છે.

Duolingo App કઈ રીતે ડાઉનલોડ કરવી ?

Duolingo એન્ડ્રોઇડ તથા એપલ બંને પ્રકારની ડિવાઇસ માટે એપ તરીકે તેમજ કમ્પ્યૂટર માટે વેબસાઇટ ના રૂપમાં એવેલેબલ છે. Duolingo એન્ડ્રોઇડ તથા આઇફોન બંને ડિવાઇસ માટે અનુક્રમે ગૂગલ પ્લેસ્ટોર અને iTunes માંથી download કરી શકાય છે. જ્યારે કમ્પ્યૂટર મારફત Duolingo શરૂ કરવા માટે તમારે https://www.duolingo.com/ ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

અગત્યની લીંક

Duolingo App ડાઉનલોડઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Duolingo App
Duolingo App

Duolingo ની વેબસાઇટ કઇ છે ?

https://www.duolingo.com

Duolingo માં કેટલી ભાષા શીખી શકાઈ છે?

30

Leave a Comment