Gold price: શું તમે જાણો છો? સોનાનો ભાવ દરરોજ કોણ નક્કી કરે છે. દિવસમાં 2 વખત થાઈ છે ભાવ નક્કી.

Gold price: આપણે કાયમ માટે સાંભળતા જ હોઈએ છીએ કે સોના તથા ચાંદી ના ભાવો માં વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે લોકો દ્વારા સોના તથા ચાંદીના દાગીનાની ખરીદી કરવી હોય ત્યારે પણ તેના ભાવો વિષે ચર્ચા માં રહેતો હોય છે હાલમાં તો જોઈએ તો સોનાના ભાવ 50000 થી 60000 હજારની વચ્ચે પહોચી ગયા છે. શુદ્ધ સોનાની ચકાસણી તથા તેના ભાવો કઈ રીતે નક્કી થાય છે તે આપણે આગળ જોઈએ.

Gold price

આપણે આપના દાદા તથા દાદી પાસેથી સાંભળતા હોઈએ છીએ કે વર્ષ 1960 ની આજુબાજુ ના વરસોમાં 10 ગ્રામ સોનાના ભાવ 100 રૂપિયા જેટલો હતો, જે અત્યારના સમયમાં 56 હજાર રૂપિયા સુધી જોવા મળ્યું છે. હાલના સમયમાં સોનાની ખૂબ જ માંગ છે, અને ભાવમાં પણ સતત વધારો થતો જોવા મળે છે.

કેરેટ અને હોલમાર્ક ના અંક વિશે

તમને ખબર જ છે કે શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે, પરંતુ સોનાની શુધ્ધતા કેવી રીતે નક્કી કરવા માટે ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેનાથી સોનું જોતાં જ ખબર પડી જાય કે એ કેટલા કેરેટનું સોનું છે. હોલમાર્ક કરેલાં સોનાના દાગીના પર ત્રણ અંકનો નંબર લખવામાં આવે છે,

આ પણ જુઓ: સ્ટાફ સીલેકશન દ્વારા 1600 જગ્યા પર ભરતી, પગાર 19900 થી 63200

સોના પ્રમાણે કેટલી શુદ્ધતા ?

24 કેરેટના સોનાને એકદમ શુદ્ધ (ચોખ્ખું) સોનુ માનવામા આવે છે. તેનો ચળકાટ પણ વધારે સારો હોય છે, પરંતુ 24 કેરેટનું સોનું થોડા પ્રમાણમાં પોચું હોય છે. જે તમે જાણો છો? 24 કેરેટનું સોનાની આ જ ખાસિયતને કારણે તેના સોનાના દાગીના નથી બની શકતા, કારણ કે આવા સોના પર જરા પણ વજન આવે એટલે બનાવેલા દાગીનાનો ઘાટ બગડી જવાની શક્યતાઓ રહેલી હોય છે, એટલે શુદ્ધ સોનામાં બીજી અન્ય ધાતુને ભેળવવામાં આવે છે, જેથી તેને ઘરેણા બનાવતી વખતે જેવો જોઈએ તેવો ઘાટ આપી શકાય. પરંતુ બીજી અન્ય ધાતુ સોના સાથે ભેળવવાથી સોનાની ગુણવત્તા એટલા કેરેટ ઘટી જાય છે. સોનામાં બીજી ધાતુનું મિશ્રણ કરવાથી એની શુદ્ધતા કેટલી ઘટે છે.

Gold price કોના દ્વારા નક્કી થાય છે?

સોનાના ભાવમા કાયમ ફેરફાર થાય એની ચર્ચા તો ઘણી થતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે Gold price આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે આપણા દેશમાં કોના દ્વારા નક્કી થાય છે? સોનાનો ભાવ નક્કી કરવાનો ઈતિહાસ પણ જાણીએ. વર્ષ 1919માં લંડનમાં Gold fix નામની સંસ્થાએ પહેલી વખત સોનાના ભાવ નક્કી કર્યા હતા. 14 ડિસેમ્બર 1987 ના રોજ લંડન માં The bullion market ની સ્થાપના થઈ. જેણે લંડન Gold fix નું સ્થાન લીધું. અને લંડન The bullion market વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રીય સ્તરના ધાતુ સાથે જોડાયેલા તમામ વેપારી સંગઠનો સાથે મળીને સોનાની કિંમત એટ્લે કે Gold price નક્કી કરે છે.

આ પણ જુઓ: પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી!રસોડામાં રહેલી 1 વસ્તુનો કરો ઉપયોગ

ક્યારે થઈ છે સોનાના ભાવ નક્કી?

લંડનના સમય મુજબ દિવસમાં 2 વખત સોનાના ભાવ નક્કી થાય છે. સવારે 10:30 વાગ્યે અને બપોરે 3 વાગે સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશો આ ભાવ ને અનુસંધાને પોતાના દેશમા સોનાના ભાવો નક્કી કરતા હોય છે. ભારતમાં સોનાનો ભાવ નક્કી કરવાનુ કામ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) કરે છે. આ સંસ્થા સોનાનો સ્ટોક, માગ, વૈશ્વિક માર્કેટની સ્થિતિ જોઈને સોનાના ભાવ દરરોજ જાહેર કરે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Gold price
Gold price

શુદ્ધ સોનું કેટલા કેરેનું હોય છે?

24 કેરેટ

સોનાનો ભાવ દિવસમાં કેટલી વખત નક્કી થાય છે?

2 વખત

એચએએલ સોનાનો ભાવ કેટલો રહે છે?

50000 થી 60000 ની વચ્ચે

ભારતમાં સોનાનો ભાવ કોણ નક્કી કરે છે?

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)

2 thoughts on “Gold price: શું તમે જાણો છો? સોનાનો ભાવ દરરોજ કોણ નક્કી કરે છે. દિવસમાં 2 વખત થાઈ છે ભાવ નક્કી.”

Leave a Comment