GUJARAT RTO CODE: ગુજરાત ના બધા જિલ્લાના RTO પાર્સીંગ કોડ, વાહન કયા જિલ્લાનુ છે તે જાણો;

GUJARAT RTO CODE: ભારત માં દરેક રાજયમાં દરેક વાહનમાં નંબર પ્લેટ આપેલી છે. જો તમે નવું વાહન ખરીદી કરો છો તો તમારે પણ તમારા વાહન માટે નંબર પ્લેટ નાખવી ફરજિયાત છે. આ નંબર પ્લેટમાં બધા વાહન માટે જુડ જુદા નંબર હોય છે અને દરેક જિલ્લા પ્રમાણે આ નંબર પ્લેટમાં પોતાનો કોડ હોય છે. તમારા જિલ્લાનો કોડ તો તમને ખબર હોય છે પરંતુ શું તમે અન્ય જિલ્લાના કોડ જાણો છો કે જાણવા માંગો છો તો ચાલો જાણીએ આ પોસ્ટમાં.

આર.ટી.ઓ. વિશે માહિતી

Regional Transport Office (RTO) એ એક ભારતની ટ્રાન્સપોર્ટેશન માટેની સરકારી સંસ્થા છે જે દરેક રાજયમાં વાહનોનો data રાખે છે. વ્યક્તિને વાહન ચલાવવા માટે license આપે છે, બધા વાહનોનો રોડ tax ઉઘરાવવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વાહનના લાઇસન્સ કઢાવવા માટેની પરીક્ષા RTO દ્વારા લેવાનું કામ કરે છે.

આ પણ જુઓ: ધોરણ 10 તથા ધોરણ 12 ના પરિણામ બાબતે અગત્યના સમાચાર, જાણો ક્યારે આવી શકે છે ધોરણ 10 તથા ધોરણ 12 નું પરિણામ

Gujarat RTO CODE જિલ્લા પ્રમાણે

ભારતના દરેક સ્ટેટમાં RTO કચેરી દ્વારા ઉપર મુજબની કામગીરી થતી હોય છે ત્યારે આપણાં ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં આ પ્રકારની કામગીરી થાય છે તો ચાલો જાણીએ કે GUJARAT RTO CODE દરેક જિલ્લા પ્રમાણે નામના RTO પર્સીંગ કોડ શું છે.

RTO કોડજિલ્લાનું નામ
GJ 01અમદાવાદ
GJ 02મહેસાણા
GJ 03રાજકોટ
GJ 04ભાવનગર
GJ 05સુરત
GJ 06વડોદરા
GJ 07નડિયાદ
GJ 08પાલનપુર
GJ 09હિંમતનગર
GJ 10જામનગર
GJ 11જુનાગઢ
GJ 12કચ્છ-ભુજ
GJ 13સુરેન્દ્રનગર
GJ 14અમરેલી
GJ 15વલસાડ
GJ 16ભરૂચ
GJ 17ગોધરા
GJ 18ગાંધીનગર
GJ 19બારડોલી
GJ 20દાહોદ
GJ 21નવસારી
GJ 22રાજપીપલા
GJ 23આણંદ
GJ 24પાટણ
GJ 25પોરબંદર
GJ 26વ્યારા
GJ 27અમદાવાદ પૂર્વ
GJ 28સુરત (પાલ)
GJ 29વડોદરા ગ્રામ્ય
GJ 30આહવા
GJ 31અરવલ્લી
GJ 32ગીર સોમનાથ
GJ 33બોટાદ
GJ 34છોટા ઉદેપુર
GJ 35મહીસાગર
GJ 36મોરબી
GJ 37ખંભાળિયા
GJ 38બાવળા

આ પણ જુઓ: શું તમે જાણો છો? સોનાનો ભાવ દરરોજ કોણ નક્કી કરે છે. દિવસમાં 2 વખત થાઈ છે ભાવ નક્કી.

વાહન ચલાવવા ડોકટરી પ્રમાણપત્ર જરૂરી છે?

ઘણી વાર આપણાં મનમાં પ્રશ્ન થતો હોય છે કે આપણે વાહન ચલાવીએ છીએ તો શું આપણી પાસે ડોકટરી પ્રમાણપત્ર જરૂરી છે તો તેના માટે જણાવીએ કે RTO ના નિયમ મુજબ જો તમારી ઉમર 50 વર્ષ કે તેનાથી ઓછી છે તો તમારે ડોકટરી પ્રમાણપત્ર આપવાની જરૂર રહેતી નથી પરંતુ આપ 50 વર્ષ કે તેનાથી વધુ ઉમરના છો તો તેમના માટે આ પ્રમાણપત્ર જરૂરી છે.

અગત્યની લીંક

RTO ની સતાવાર વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
GUJARAT RTO CODE
GUJARAT RTO CODE

RTO ના નિયમ મુજબ કેટલા વર્ષની ઉમરના વ્યક્તિને ડૉક્ટરી પ્રમાણપત્ર રાખવું જરૂરી છે?

50 વર્ષ કે તેનાથી વધુ ઉમરના લોકોને

RTO નું પૂરું નામ શું છે?

Regional Transport Office

RTO ની સતાવાર વેબસાઇટ કઈ છે?

https://parivahan.gov.in/parivahan/

1 thought on “GUJARAT RTO CODE: ગુજરાત ના બધા જિલ્લાના RTO પાર્સીંગ કોડ, વાહન કયા જિલ્લાનુ છે તે જાણો;”

Leave a Comment