Highcourt Peon Recruitment: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા ઉપર ભરતી જાહેર, ગુજરાત હાઇકોર્ટમા હાલ મોટી ભરતીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ મા હાલ High court Peon Recruitment માટે જાહેરાત આવી છે. આ ભરતી માટે ડીટેઇલ ભરતી જાહેરાત આવેલી છે ડીટેઇલ ભરતી નોટીફીકેશન હાઇકોર્ટની વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે. high court of gujarat ની આ ભરતીની ચાલો જાણીએ માહિતી. ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પગાર ધોરણ ૭ મા પગારપંચ મુજબ.
Highcourt Peon Recruitment
કઈ સંસ્થા દ્વારા | high court of gujarat |
જગ્યાનુ નામ | પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ |
કુલ કેટલી જગ્યાઓ? | 1499 |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે શરૂ થવાની તારીખ | ૮-૫-૨૦૨૩ |
પગાર ધોરણ | પગાર ધોરણ ૭ મા પગારપંચ મુજબ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૯-૫-૨૦૨૩ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓફીસીયલ વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in |
આ પણ જાણો: વજન ઘટાડવા માટેની અગત્યની રીતો
ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા ઉપર ભરતી
Highcourt Peon Recruitment: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા ઉપર ભરતી જાહેર, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો માટે હસ્તકની પટાવાળા (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિત ની કુલ 1499 જગ્યાઓની ભરતી માટે ભરતીની જાહેરાત હાઇકોર્ટ વેબસાઇટ પર મુકાયેલ છે. જેની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in પર મુકાઇ ગયેલ છે.
high court of gujarat Apply Online
Highcourt Peon Recruitment આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી જાહેરાત વાંચી નીચે મુજબના સ્ટેપ ઓનલાઇન અરજી કરવાની રહેશે
- આ ભરતી માટે અરજી કરવા ઓનલાઇન અરજીઓ શરૂ થયા બાદ સૌથી પહેલા ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માટેની ઓફિસિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાઓ
- ત્યારબાદ ડીટેઇલ ભરતી નોટીફીકેશન નીચે આપેલી લિન્કથી ડીટેઇલ જાહેરાતને ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે તેની વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી માહિતી ભરો અને તેમાં માગવામા આવેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ જાણ જાણો: સબસીડી નો લાભ લઇ ઘરે નખાવો સોલાર, લાઇટબીલ આવશે ઝીરો
હાઇકોર્ટ પટાવાળા ભરતી ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
હાઇકોર્ટ ભરતી ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળાની કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે?
1499
ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળા માટે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ કઈ છે?
https://hc-ojas.gujarat.gov.in
1 thought on “Highcourt Peon Recruitment: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા ઉપર ભરતી જાહેર, પગાર ધોરણ ૭ મા પગારપંચ મુજબ”