Jio 219 Plan: આપણે બધા આજકાલ સસ્તો ડેટા માટે અલગ અલગ ટેલિફોન કંપનીના રીચાર્જ માટે તેની સ્કીમ માટે કાર્ડ બદલતા હોય છે. પણ જીઓ અવાર નવાર પોતાના વપરાસ કરતાં માટે નવા નવા પ્લાન રજૂ કરતાં હોય છે. અને તેનો લાભ યુઝર્સ લેતા હોય છે. ત્યારે જીઓ ટેલિફોન કંપની ફરી થી પોતાના યુઝર્સ માટે રૂપિયા 219 નો પ્લાન લઈને આવી છે. શું છે આ પ્લાનમાં બેનિફિટ. જાણીએ નીચે મુજબ પ્લાન વિશે.
Jio Cinema
જિયોએ પોતાના યુઝર્સ માટે એક જોરદારર પ્લાન લોન્ચ કર્યો છે. મોબાઇલ પર જીઓઓ સિનેમા એપની મજા માણવા માંગો છો તો આ Plan તમારા માટે ખૂબ ઉપયોગી છે. તમે આ પ્લાનમાં મન ભરીને ઇન્ટરનેટ નો લાભ લઈ શકો છો. આ પ્લાનમાં તમને unlimited callingનો પણ લાભ મળશે. Jio 219 Plan નું રિચાર્જ તમે My Jio App કે જિયોની ઓફિસિયલ વેબસાઇટ પરથી કરી શકો છો.
આ પણ જુઓ: ST બસ માં ગિર, દ્વારકા, સોમનાથ, અમુલ, મોઢેરા, શબ્દો કેમ લખેલા હોય છે?
પ્લાન વિશે મુંજવણ
Jio 219 Plan વિશે પણ ઘણા વ્યક્તિઓને મુંજવણ હોય છે કે તેણે મહિનાનું રિચાર્જ કરાવવું જોઈએ કે સંપૂર્ણ વર્ષ માટે Jio Recharge Plan લેવો જોઈએ. તેવામાં અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બંને પ્લાન તમારા બજેટ પર નિર્ભર રાખે છે. પણ માસિક પ્લાનની જગ્યાએ લાંબા સમયના પ્લાનમાં વધુ લાભ મળતા હોય છે.
Jio 219 Plan ની વેલીડીટી
જિયોનો 219 રૂપિયાનો પ્લાન લેવા માટે આ પ્લાનમાં ઘણા બેનિફિટ મળે છે. આ પ્લાનની મર્યાદા 14 દિવસની હોય છે અને દરરોજ 3GB ડેટા મળે છે. એટલે કે 14 દિવસ પ્રમાણે કુલ 42 GB ડેટા મળે છે. આ સાથે 2GB એક્સ્ટ્રા ડેટા જીઓ તરફથી આપવામાં આવી રહ્યો છે. આ પ્રમાણે જોઈએ તો પ્લાનમાં તમને કુલ 44 GB ડેટા મળશે. આ માટે જે લોકોને વધુ ડેટાનો ઉપયોગ કરે છે તેમના માટે આ પ્લાન બેસ્ટ બેનિફિટ છે.
આ પણ જુઓ: જીઓનો એકદમ સસ્તો પ્લાન, માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, અને 1.5 GB ડેટા સાથે અન્ય ફાયદા;
આ પ્લાનના અન્ય બેનિફિટ
Jio 219 Plan માં દરરોજ 100 એસએમએસ પણ મળવાપાત્ર છે. એટલું જ નહીં આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં તમને જીઓ સિનેમા, જીઓ ટીવી, જીઓ સિક્યુરિટી, જીઓ કલાઊડ જેવી એપ નું પણ Free Subscription મળશે.
399 વાળો પ્લાન
જીઓ ના આ 399 રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, રોજ 100 SMS અને રોજ 3 GB Data આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં JIO એપ્સનું ફ્રી Subscription પણ મળે છે. ખાસ ઓફર તરીકે જિયો 61 રૂપિયાનું 6GB ડેટા એડ-ઓન વાઉચર free મળી રહ્યું છે. તેની વેલિડિટી(મર્યાદા)28 દિવસની છે.
અગત્યની લીંંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Join whatsapp Group | અહિં ક્લીક કરો |
જીઓની સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |

જીઓની સતાવાર વેબસાઇટ કઈ છે?
https://www.jio.com/
1 thought on “Jio 219 Plan: જીઓના દરરોજ 3GB ડેટા, Unlimited Free કોલિંગ, ફક્ત 219 રૂપિયામાં;”