Jio Independence offer: જીઓની સ્વાતંત્ર્ય દિવસની ઓફર, 365 દિવસની વેલીડિટી સાથે દરરોજ 2.5GB Data, સાથે 5500 ના discount નો ફાયદો.

Jio Independence offer: 365 દિવસની વેલીડિટી સાથે દરરોજ 2.5GB Data: રીલાયન્સ જીઓ એ દેશની સૌથી મોટી ટેલિફોન કંપની છે. આ કંપની દ્વારા Usersને અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતી હોય છે. જેથી User વધુ Data તથા અન્ય બેનિફિટનો ફાયદો લઈ શકે છે. તેમાં એચએએલ ભારતના સ્વાતંત્ર્ય દિવસ નજીક આવે છે તેમ જીઓ દ્વારા Jio Independence offer લોંચા કરવામાં આવી છે. આ ઓફરમાં Users ને દરરોજ 2.5 GB Data અને ઘણા બેનિફિટ આપવામાં આવે છે. આ સાથે રૂપિયા 5500 નો Discount ફાયદો આપે છે. જેથી લાંબા સમય માટે પસંદ કરેલો પ્લાન Users વધુ લાભ લઈ શકે છે. તો આવો જોઈએ આ Jio Independence offer વિશેની માહિતી.

Jio Independence offer

ઓફરનું નામJio Independence offer
કિંમત2999
બેનિફિટઅનલિમિટેડ કોલિંગ તથા અન્ય
વેલીડિટી365 દિવસ

આ પણ વાંચો: ભારે વરસાદ બાદ તોડાતું રોગચાળાનું જોખમ, બીમાર ન પડવું હોય તો ફોલો કરો આ 5 Tips.

2999 રૂપિયા માં

રિલાયન્સ જિયો તરફથી સ્વતંત્રતા દિવસ ઓફરની જાહેરાત કરવામાં આવી છે. Jioની આ ઓફર 2999 રૂપિયામાં આપવામાં આવી રહી છે. આ એક વાર્ષિક આખા વર્ષનો પ્લાન છે. એટલે કે એકવાર રિચાર્જ કરો અને એક વર્ષ સુધી અન્ય ઋચાર્જની તકલીફ માંથી મુક્તિ મળી જશે. આ Plan Unlimited Calling, Data અને SMSની સુવિધા સાથે આવે છે. આવો Jio Independence offer વિશે જાણીએ.

આ ફાયદા મળશે

Jioના સ્વતંત્રતા દિવસ ઓફર વાળા 2999 રિચાર્જ Planમાં Unlimited Calling ની સુવિધા મળે છે. આ પ્લાન 365 દિવસની મર્યાદા સાથે આવે છે. તેવામાં પ્લાનમાં દરરોજ 2.5 GB Data Offer ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં Usersને કુલ 912.5 GB Data આપવામાં આવશે. દરરોજ Data Limit પૂરી થયા પછી Internet સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ ઉપરાંત Jioના આ Planમાં દરરોજ 100 SMSની Offer આપવામાં આવે છે. આ રિચાર્જ પ્લાનમાં Unlimited 5G Data પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ઇલેક્ટ્રીક લાઇટ બોર્ડના સોકેટમાં આટલા બધા છિદ્રો કેમ હોય છે? જરૂરી તો માત્ર 2 જ છિદ્રની? આવો જાણીએ આ વિશે.

મળશે આ Benefit

આ તમામ સુવિધાઓની ઉપરાંત Jio Planમાં Jio Cloud, Jio TV, Jio Cinema નું Free subscription આપવામાં આવે છે. આ પ્લાનમાં App Subscription માટે અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. આ પ્લાન પર 249 રૂપિયાથી વધુના Swiggy ના ઓર્ડર પર 100 રૂપિયાનું Discount ઓફર આપવામાં આવી રહી છે. સાથે Yatra થી Flight Book કરાવવા પર 1500 રૂપિયાની બચત કરી શકશો. તો Yatraથી Domestic hotel booking પર 4000 રૂપિયાની છૂટનો ફાયદો લઈ શકો છો.

આ રીતે કરાવશો રિચાર્જ

Jio Independence offer માટે રૂપિયા 2999 રૂપિયાવાળા પ્લાનનો ફાયદો લેવા માટે તમે MyJio Appની મુલાકાત લઈ શકો છો. સાથે Jioની વેબસાઇટ પરથી રિચાર્જ કરાવી શકો છો. તેમાં આ પ્લાનની પસંદગી કરી શકો છો. ત્યારબાદ તમને પેમેન્ટ કરવા માટે જુદા જુદા Option જોવા મળશે. પેમેન્ટ કર્યાં બાદ તમારૂ રિચાર્જ સફળ થઈ જશે.

અગત્યની લીંક

Jioના રિચાર્જ કરાવવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Jio Independence offer
Jio Independence offer

Jio Independence offer માં કેટલા ડિયવસની વેલીડિટી આપવામાં આવે છે ?

365 દિવસની

આ રિચર માં દરરોજ કેટલા GB Data આપવામાં આવે છે ?

2.5 GB

Leave a Comment