Jio’s 119 plan: આપણાં દેશ માં સૌથી વધુ યુઝર્સ રિલાઇન્સ જીઓના છે. લોકો સસ્તો ડેટા તથા કોલિંગ માટે જીઓની પસંદગી કરી છે. અને જીઓ પણ પોતણા યુઝર્સ માટે અલગ અલગ પ્લાન લઈને આવતી રહેતી જ હોય છે. અને લોકો તેનો લાભ પણ લેતા હોય છે. તેમાં વાત કરવામાં આવે તો જીઓ ટેલિફોન કંપની દ્વારા ફરી એક નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે અને એ પ્લાન એટ્લે રૂપિયા 119 માં અનલિમિટેડ કોલ સાથે ડેટા. ચાલો જાણીએ આ પ્લાનની વિશેષતા નીચે મુજબ.
Jio’s 119 plan વિશે
આપણાં દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની જીઓ પોતાના વપરાસ કરતાં માટે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. જેમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS સાથે ડેટાનો લાભ મળે છે. આ પ્લાનમાં અંતરની વેલિડિટી અથવા ડેટા નું હોય છે. જીઓના પ્લાન તો ઘણા છે પણ જેમાં અનલિમિટેડ કોલિંગની સહિત 1.5 GB internet ડેટા મળી રહ્યો છે. તમને આ JIO ના એક સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
Jio’s 119 plan બેનિફિટ
જીઓ પોતાના ઉપયોગ કરતાં લોકોને જીયોનો આ સૌથી સસ્તો પ્લાન 119 રૂપિયા વાળો એક નવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જે એક બેસ્ટ પ્લાન છે. અને બધાને માફક આવે તેવો છે તેમાં તમને બીજા અન્ય પ્લાનની જેમ જ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1.5 GB જેટલો ડેટા મળશે. આ સાથે 300 જેટલા ફ્રી SMS પણ મળશે. એટલું જ નહીં આ પ્લાનનું રિચાર્જ કરાવવા પર તમને તેમની જીઓ ટીવી, જીઓ સિનેમા, જીઓ સિક્યુરિટી, જીઓ કલાઊડ જેવી એપ્લિકેસનનું Free Subscription મળશે. આ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1.5 GB ડેટા વાળો જિયો યુઝર્સ માટે સૌથી સસ્તો પ્લાન છે.
આ પણ જાણો: તમારા બાળકને ફોન જોવાની ટેવ છે?, ટેવ છોડાવો આ રીતે માત્ર 1 અઠવાડીયામાં;
પ્લાનની વેલીડીટી
જીઓ આ પ્લાન ની વેલીડિટીની વાત કરવામાં આવે તો આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. આ પ્લાન માં તમે અનલિમિટેડ કોલિંગ તથા ફ્રી SMS સહિત ડેટા બેનિફિટ્સનો વપરાસ 14 દિવસ સુધી કરી શકો છો.
અન્ય ડેટા વાળા પ્લાન
સામાન્ય રીતે વાત કરવામાં આવે તો અમુક વપરાસ કરતાંને લાંબો પ્લાન એટ્લે કે ઘણા બધા દિવસ સુધી ચાલે તેવા પ્લાન અને વેલિડિટી સાથે 1.5 જીબી ડેટાવાળા પ્લાન પણ અવેલેબલ છે. તેમાં વાત કરવામાં આવેતો jioનો 199 રૂપિયા, 239 રૂપિયા, 259 રૂપિયા, 479 રૂપિયા, 666 રૂપિયા અને 2545 રૂપિયા વાળા પ્લાન નો પણ સમાવેશ કરવામાં આવે છે.
આ પણ જુઓ: શું તમે જાણો છો? સોનાનો ભાવ દરરોજ કોણ નક્કી કરે છે. દિવસમાં 2 વખત થાઈ છે ભાવ નક્કી.
એકસ્ટ્રા પ્લાનની વેલીડિટી
જીઓ ના એકસ્ટ્રા પ્લાન ની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે 199 રૂપિયા વાળા પ્લાનની મર્યાદા 23 દિવસની છે. આ સિવાય બીજા અન્ય 239 રૂપિયાનો પ્લાનની વેલીડિટી 28 દિવસની સાથે છે. તો બીજી બાજુ વાત કરવામાં આવે કે 259 રૂપિયા વાળા પ્લાનમાં એક મહિનાની મર્યાદા મળવા પાત્ર છે. jio રૂપિયા 479 વાળો માં પ્લાનની 56 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ત્યારે jio ના રૂપિયા 666 વાળા પ્લાનની મર્યાદા 84 દિવસની સાથે અને જીયો ના રૂપિયા 2545 વાળા પ્લાનની મર્યાદા કુલ 336 દિવસની વેલિડિટી સાથે ઉપલ્બધ્ધ છે.
પ્લાનની વિશેષતા
આ પ્લાનની મર્યાદા | 14 દિવસ |
મળવાપાત્ર ડેટા | 21 GB |
Data at high speed | 1.5 GB / દિવસ |
કોલિંગ | અનલિમિટેડ |
SMS | 300 |
Subscription | જીઓ ટીવી, જીઓ સિનેમા, જીઓ સિક્યુરિટી, જીઓ કલાઊડ |
દરરોજ મળવા પાત્ર SMS
જીયોના આ પ્લાનમાં મળનાર દરેક બેનિફિટ Jio ના 119 રૂપિયાના પ્લાન ની જેવા જ છે. એટલું જ નહીં jio રૂપિયા 119 વાળા પ્લાન સિવાય બાકી બીજા બધા પ્લાનમાં રોજ 100 જેટલા ફ્રી SMS પણ આપવામાં આવી રહ્યાં છે. જો તમે જિયોના વપરાસ કરતાં છો અને તમારે બીજા બેનિફિટ તથા અન્ય પ્લાન વિષે જાણવા તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો. જેમની લિંક નીચે આપેલી છે.
અગત્યની લીંક
Jio 119 રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
Home page | અહિ ક્લિક કરો |
Join our whatsapp Group | અહિ ક્લિક કરો |

Jio’s 119 plan ની વેલીડીટી કેટલી છે?
14 દિવસ ની
Jio’s 119 plan માં SMS કેટલા આપવામાં આવે છે?
300
Jio’s 119 plan માં કુલ કેટલો ડેટા આપવામાં આવે છે?
21 GB