Navy recruitment 2023: ભારતીય નેવીમાં 372 જગ્યા પર ભરતી, પગારધોરણ 35400-112400

Navy recruitment 2023: ભારતીય નેવીમાં 372 જગ્યા પર ભરતી: આપણાં દેશમાં નેવી ,આર્મી વગેરે આપણાં દેશનું રક્ષણ કરે છે. જેમાં નેવી દરિયા માટેનું રક્ષણ કરે છે. એવા નેવીમાં ચાર્જમેન ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ Navy recruitment 2023 રસ ધરાવતા અને નિયત લયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા અરજી કરવાની છે. આ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા દ્વારા અરજી કરી શકો છો.

નેવી ચાર્જમેન-2ની ભરતી

ભારતીય નેવીએ ચાર્જમેન-2 ની 372 જેટલી જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવા ની પ્રક્રિયા હાથ ધરી છે. આ ભરતી ની અરજી કારની તા ૧૫/૦૫/૨૦૨૩ થી ૨૯/૦૫/૨૦૨૩ સુધી ઉમેદવાર પોતાની અરજી ઓનલાઈન અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો નેવીની સતાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: જીઓના દરરોજ 3GB ડેટા, Unlimited Free કોલિંગ, ફક્ત 219 રૂપિયામાં;

Navy recruitment 2023

પોસ્ટનું નામNavy recruitment 2023
કુલ જગ્યા372
નોકરીની પોસ્ટઈન્ડિયન નેવી ચાર્જમેન-2
વય મર્યાદા18 થી 25 વર્ષ
પગાર ધોરણ35400- 112400
સતાવાર વેબસાઇટ joinindiannavy.gov.in

કુલ જગ્યાઓ

Navy recruitment 2023 માટે ઈન્ડિયન નેવીએ ચાર્જમેન-2 ની કુલ 372 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા થનાર છે.

ઉમર મર્યાદા

આ ઈન્ડિયન નેવીએ ચાર્જમેન-2 ની ભરતી માટે ઉમેદવારની ઉમર 18 વર્ષ થી નીચે નહીં અને 25 વર્ષ થી વધુ નહીં તે રીતે હોવી જોઈએ.

Educational Qualification

આ જગ્યા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત કરેલ કોલેજમાંથી Physics અથવા Chemistry અથવા Mathematics સાથે science માં ડિગ્રી હોવી જરૂરી છે. તથા ઉમેદવાર પાસે માન્ય કોલેજમાંથી યોગ્ય discipline માં ડિગ્રી હોવી જરૂરી છે.

આ પણ વાંચો: જીઓનો એકદમ સસ્તો પ્લાન, માત્ર 119 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, અને 1.5 GB ડેટા સાથે અન્ય ફાયદા;

Application Fee

આ જગ્યા માટે ઉમેદવારોએ અરજી ફી રૂ. 278 ચૂકવવાના રહેશે. તથા તમામ મહિલાઓ, SC, ST, PwBD અને ESM ઉમેદવારોને ફી ચુક્વવાની રહેશે નહીં.

Salary scale

આ જગ્યા પર સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 35400 રૂપિયા થી લઈને 112400 રૂપિયા સુધીની સેલેરી મળશે.

સતાવાર વેબસાઇટ

આ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવા માટેની સતાવાર વેબસાઇટ joinindiannavy.gov.in છે.

Navy recruitment 2023 માટે અરજી કરવાના સ્ટેપ

  1. સૌથી પહેલા ઉમેદવારે નેવી ભરતી નું ડિટેલ નોટિફિકેશનનો વાંચી લેવું.
  2. ત્યાર પછી તેમની ઓફિસિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જાઓ.
  3. હોમ પેજ પર Join Navy પર ક્લિક કરો અને બાદમાં Ways to Join પર ક્લિક કરો
  4. ત્યાર બાદ સિવિલિયન પર ક્લિક કરો અને પછી ચાર્જમેન-II પર ક્લિક કરો.
  5. ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  6. બધા જોડવાના દસ્તાવેજ અપલોડ કરો.
  7. અરજી માટે Fee ભરો.
  8. ભવિષ્ય માટે અરજીને Save કરી લો અને એક પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

Navy recruitment ની સતાવાર વેબસાઇટઅહિં ક્લીક કરો
ભરતી નું નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Navy recruitment 2023
Navy recruitment 2023

Navy recruitment 2023 માં ફોર્મ ભરવા માટેની સતાવાર વેબસાઇટ કઈ છે ?

https://www.joinindiannavy.gov.in/

Navy recruitment 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

૨૯/૦૫/૨૦૨૩

Navy recruitment 2023 ફી કેટલી છે ?

૨૭૮ રૂપિયા

Navy માં કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?

૩૭૨

1 thought on “Navy recruitment 2023: ભારતીય નેવીમાં 372 જગ્યા પર ભરતી, પગારધોરણ 35400-112400”

Leave a Comment