Duolingo App: ઘરે રહીને શીખો સ્પોકન ઈંગ્લીશ એ પણ free મા, વિશ્વમા સૌથી વધુ use થતી એપ.
Duolingo App: આજકાલ લોકો પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમ શાળામાં અભ્યાસ કરવા મુક્તા હોય છે અને આજકાલ અંગ્રેજી બોલવું એ એક અગત્યનું પાસું બની ગયું છે ત્યારે આ જમણા પ્રમાણે અંગ્રેજીમાં વાત કરતાં આવડવું જરૂરી બની ગયું છે અથવા કોઈ વ્યક્તિ બીજા દેશમાં નોકરી અર્થે કે ભણવા માટે જાય ત્યારે તે દેશમાં બોલતી અંગ્રેજી ભાષા આવદ્વી … Read more