Phones below 15 thousand: શું તમે 15 ની નીચેની કિંમતમાં ખરીદવા માંગો છો સ્માર્ટફોન, આ લિસ્ટ માં આપેલા છે બેસ્ટ સ્માર્ટફોન.

Phones below 15 thousand: શું તમે 15 ની નીચેની કિંમતમાં ખરીદવા માંગો છો સ્માર્ટફોન: આજકાલ દરેક લોકો પાસે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં જોવા મળે છે. અને દરરોજ નવી નવી ટેક્નોલૉજી અનુસાર મોબાઇલમા ફેરફાર થવાને લીધે લોકો પોતાનો જૂનો સ્માર્ટફોન બદલી અને નવો સ્માર્ટ ફોન ખરીદે છે. પરંતુ અમુક લોકોનું બજેટ ઓછું હોવાને લીધે આ વાત પોસિબલ નથી ત્યારે આજે અમે જે લોકોને સ્માર્ટફોન ખરીદવા માંગે છે તેમના માટે Phones below 15 thousand એટ્લે કે 15 હજારથી ઓછી કિંમતમાં માલ્ટા સ્માર્ટફોનની વિગત આપના છીએ. જેમાં જુદી જુદી બ્રાંડના સ્માર્ટફોન નો સમાવેશ થાય છે. તો આવો જોઈએ આ Phones below 15 thousand વિશેની માહિતી નીચે મુજબ.

Phones below 15 thousand વિશે

જો તમે 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું નક્કી રહ્યાં છો. તો અમે તમને અહીં 5 સારા મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યાદીમાંના મોડલ સારી કંપનીઓના છે. આ સાથે તમને શ્રેષ્ઠ કેમેરા અને મજબૂત પરફોર્મન્સ જેવી સુવિધાઓ પણ મળશે. ચાલો આ Phones below 15 thousand ની યાદી જોઈએ.

આ પણ વાંચો: ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિર, અહી દરરોજ આવે છે કરોડોનું દાન, જુઓ સંપૂર્ણ માહિતી.

iQOO Z6 Lite 5G

users હવે આ સ્માર્ટફોનને ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી 14,290 રૂપિયામાં ખરીદી શકે છે. આ ફોન 6.68-ઇંચ ડિસ્પ્લે, 50 MP રીઅર કેમેરા, 5000mAh બેટરી અને સ્નેપડ્રેગન 4 Gen 1 પ્રોસેસર સાથે આવે છે. જે એક લોકપ્રિય કંપની છે.

POCO M4 5G

POCO M4 5G આ ફોન હવે ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી 14,999 રૂપિયામાં મળે છે. આ ફોન 6.58-ઇંચ Display, 50MP + 2MP રીઅર કેમેરા, 5000mAh બેટરી અને Media tek Dimensity 700 processor સાથે આવે છે.

Realme 9i 5G

Users હવે આ ફોનને પોતાની કંપનીની વેબસાઇટ પરથી રૂ. 14,999 ની શરૂઆતની કિંમતે ખરીદી શકે છે. આ ફોન Dimensity 810 5G Processor, 5000mAh બેટરી, 90Hz Smooth Display અને 50MP camera સાથે આવે છે.

Redmi 11 Prime 5G

ગ્રાહકો હવે આ Redmi 11 Prime 5G ફોનને કંપનીની વેબસાઇટ પરથી 13,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ ફોન MediaTek Dimensity 700 Processor, 90Hz Smooth Display, 50MP પ્રાથમિક Camera, 5000mAh બેટરી અને 18W Charging Support સાથે આવે છે.

આ પણ વાંચો: UPSC દ્વારા કુલ 71 જેટલી જગ્યા પર ભરતી, જુઓ અગત્યની તારીખો તથા ફોર્મ ભરવાની વિગતો વિશેની માહિતી.

Samsung Galaxy M14 5G

Users આ Samsung Galaxy M14 5G ફોનને ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પરથી 14,990 રૂપિયામાં ખરીદી શકે છે. આ smartphone 50MP Primary Camera, 6000mAh બેટરી, Exynos 1330 Octa-core processor અને 13MP Front Camera સાથે મળે છે.

અગત્યની લીંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા WHATSAPP Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
Phones below 15 thousand
Phones below 15 thousand

Phones below 15 thousand માં POCO M4 5G ની કિંમત કેટલા રૂપિયા છે ?

14999 રૂપિયા

Redmi 11 Prime 5G માં કેટલા mAhની બેટરી આવે છે ?

5000 mAh ની

Leave a Comment