SSC HCS Result: ગયા માર્ચ મહિના માં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને આ બધા બોર્ડના વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ ને બેઠા હોય છે ત્યારે પરિણામ આવવાની તૈયારીઓ ચાલી રહી છે. પરિણામ આવવાની સાથે વિદ્યાર્થી આગળ હવે શું અભ્યાસ કરવો તેની પણ તૈયારી કરતો હોય છે તેમજ ધોરણ 12 ના પરિણામની પણ તૈયારી ચાલી રહી છે એચએએલ CBSC નું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે દોરણ 10 તથા 12 નું પરિણામની રાહ જોવાઈ રહી છે તો જાણીએ નીચે મુજબ.
SSC તથા HSC Result News
પોસ્ટની વિગત | ધોરણ 10 તથા ધોરણ 12 ના પરિણામ બાબત |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષા બોર્ડ |
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યા | અંદાજીત 12 લાખ |
પરિણામ જાહેર થવાની તારીખ | ધોરણ 10નું પરિણામ આ મહિનાના છેલ્લા અઠવાડીયામાં આવશે. |
પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઇટ | https://www.gseb.org/ |
ધોરણ 10 તથા 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે આવશે?
ગાંધીનગર શિક્ષણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ- 2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ચાલુ માસના છેલ્લા અઠવાડીયામાં ધોરણ-10નું અને જૂન માસના પહેલા વીકમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તેની સતવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાહેર કરવામાં આવશે.
પરિણામની કામગીરી ક્યાં પહોચેલ છે?
ધોરણ 10 રિઝલ્ટની વાત કરવામાં આવે તો હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓની જવાબવહીની ચકાસણીનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ત્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામ ચાલી રહ્યું છે. તેમાં રેમ્ડ્મલી રિઝલ્ટની ચકાસણી તેમજ જવાબવહીની ચકાસણી સહિતની કામગીરી કરવા હાલ ચાલી રહી છે. ત્યારે આ મહિનાના એટ્લે કે મે મહિનાના અંતમા ધોરણ 10નું પરિણામ SSC HSC Result News જાહેર કરવામાં આવશે.
randomly પરિણામની કામગીરી
હાલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું તથા CBSC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને ધોરણ-10 તથા ધોરણ 12 ના વિદ્યાર્થીઓની જવાબવહી ચકાસણીની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયા૨ ક૨વાની કામગીરી ચાલી રહી છે. તેમાં randomly પરિણામની ચકાસણી તેમજ જવાબવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ Three-layerની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીનું કાર્ય પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામ કરવામાં આવી રહી છે.
આ પણ જુઓ: ઘરે રહીને શીખો સ્પોકન ઈંગ્લીશ એ પણ free મા, વિશ્વમા સૌથી વધુ use થતી એપ.
પરિણામ જોવાની રીત
- સૌથી પહેલા બોર્ડની વેબસાઇટhttps://www.gseb.org/ પર જાઓ.
- હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ પરિણામ 2023 ધોરણ 10 અને ધોરણ 12 પર ક્લિક કરો.
- પરિણામ જોવા માટે તમારે સીટ નંબર પહેલાનો નંબર ઉમેરો કરવાનો રહેશે.
- ત્યારે બાદ સીટ નંબરના ખાનામાં તમારે સીટ નંબર ઉમેરો કરો.
- પછી GO બટન પર ક્લિક કરો.
- તમને તમારું પરિણામ સામે દેખાશે.
- આ પરિણામને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી રાખો.
અગત્યની લીંક
બોર્ડની સતાવાર લિંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

બોર્ડની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓએ એ પરીક્ષા આપી હતી?
અંદાજે 12 લક જેટલા વિદ્યાર્થી
ક્યારે આવશે ધોરણ 12 નું પરિણામ?
જૂન મહિનાના પહેલા વીક માં
1 thought on “SSC HCS Result: ધોરણ 10 તથા ધોરણ 12 ના પરિણામ બાબતે અગત્યના સમાચાર, જાણો ક્યારે આવી શકે છે ધોરણ 10 તથા ધોરણ 12 નું પરિણામ”