Gov india Services: આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન ઘરે બેઠા,
Gov india Services: આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન ઘરે બેઠા: બધા લોકોને સરકારી કામકાજ માટે ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે. અલગ અલગ ડૉક્યુમેન્ટ કઢાવવા, અધિકારીઓની સાઇન કરાવવી, ફોર્મ ભરવા વગેરે બાબતો થી લોકોને સરકારી ઓફિસોના ધક્કા ખાતા હોય છે. તેમ છતાં ટાઈમે કામ થતું નથી. આ માટે Gov india … Read more