Jio Independence offer: જીઓની સ્વાતંત્ર્ય દિવસની ઓફર, 365 દિવસની વેલીડિટી સાથે દરરોજ 2.5GB Data, સાથે 5500 ના discount નો ફાયદો.

Jio Independence offer

Jio Independence offer: 365 દિવસની વેલીડિટી સાથે દરરોજ 2.5GB Data: રીલાયન્સ જીઓ એ દેશની સૌથી મોટી ટેલિફોન કંપની છે. આ કંપની દ્વારા Usersને અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતી હોય છે. જેથી User વધુ Data તથા અન્ય બેનિફિટનો ફાયદો લઈ શકે છે. તેમાં એચએએલ ભારતના સ્વાતંત્ર્ય દિવસ નજીક આવે છે તેમ જીઓ દ્વારા Jio Independence offer … Read more