Talati Answer key: તલાટી 2023 પેપર સોલ્યુશન,તલાટી આન્સર કી,તલાટી OMR SHEET

Talati Answer key: તલાટી 2023 પેપર સોલ્યુશન: તલાટી આન્સર કી: તલાટી OMR SHEET: આજે તા. 7 મી મે 2023 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી માટેની પરીક્ષા લેવામા આવી હતી. જેમાં તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષામાં ગુજરાત રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. તલાટી ભરતી માટે 3500 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહી છે. તલાટી પરીક્ષા માટેનુ આ પેપર એકંદરે લાંબુ અને વિચારણા માંગી લે તેવુ હતુ. તલાટી પેપર સોલ્યુશન અને Talati Answer key ની માહિતી મેળવીએ.

તલાટીની Answer key

પરીક્ષા સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પરીક્ષાતલાટી કમ મંત્રી પરીક્ષા
પોસ્ટ પ્રકારTalati Answer key
તલાટી પેપર સોલ્યુશન
પરીક્ષા તારીખ7 મે 2023
સમય 12:30 થી 1:30
વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in
તલાટી આન્સર કીહજુ જાહેર થયેલ નથી.
આ પણ જુઓ: સબસીડી નો લાભ લઇ ઘરે નખાવો સોલાર, લાઇટબીલ આવશે ઝીરો

અન્ય અગત્યની વિગતો

  1. જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
  2. સંવર્ગનું : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
  3. પરીક્ષા તારીખ: તા.૭-૫-૨૦૨૩ અને (રવિવાર)
  4. પરીક્ષા સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક

તલાટી Answer key

તલાટીની એક્ઝામ પૂર્ણ થયા બાદ થોડા દિવસો પછી આ પંચાયત પસંદગી મંડળ દ્વારા સતાવાર રીતે આન્સર કી બહાર પાડવામા આવતી હોય છે. જે મંડળની ઓફિસિયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in પર મૂકવામા આવે છે. જે ડાઉનલોડ કરવાના રીત નીચે મુજબ છે.

  1. Answer Key Download કરવા માટે સૌથી પહેલા મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જાઓ
  2. તેમા નોટીફીકેશન મા તલાટી પ્રોવિઝનલ આન્સર કી નુ નોટીફીકેશન શોધવા નું રહેશે.
  3. તલાટી પ્રોવિઝનલ Answer Key હજુ સતવાર વેબસાઇટ પર મૂકાયેલ નથી.
  4. પ્રોવિજનલ Answer Key માટે મંડળની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

Paper solution

તલાટી પરીક્ષા પૂર્ણ થયા પછી અલગ અલગ એકેડેમી દ્વારા આ પેપરના solution મૂકવામા આવ્યા છે. જે ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલ છે.

અગત્યની લીંક

તલાટી પ્રશ્ન પેપર PDFઅહિં ક્લીક કરો
તલાટી પેપર સોલ્યુશન PDFઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Talati Answer key
Talati Answer key

તલાટીની પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

આ પરીક્ષા ક્યારે હતી?

7 મે 2023 ના રોજ

Leave a Comment